અંકલેશ્વર પોકસોના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો
પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશના અમેઠીથી દબોચી લીધો
પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશના અમેઠીથી દબોચી લીધો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ બન્ને ઇસમોને ઝડપી લીધા
આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું
કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા