અંકલેશ્વર : હાંસોટના ખરચ નજીકથી LCBએ દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી, રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત...
પોલીસે રૂ. 15.76 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે રૂ. 15.76 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી પીલોસે તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા
નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરાઇ
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા
બોરભાઠા ગામ નજીક લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં રૂ. 2 લાખથી વધુ ચાંદીના ઘરેણાની ચોરી
63 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે