ભરૂચ: નર્મદા નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
તાલુકાના સંજાલી ગામના હોળી ચકલામાં વાતચીત દરમિયાન માથાકૂટ થતા એક ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
એસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
બાતમીના આધારે જગ્યા ઉપર જઈ પોલીસના કર્મીઓએ તપાસ હાથ ધરી હતી.
રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો