અરવલ્લી : મોડાસાની ફોર સ્ક્વેર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો, ચોથા માળેથી પટકાતા શ્રમિકનું મોત...
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
તન્વી દિવસ રાત ઠંડી, ગરમી કે, વરસાદ જોયા વગર તેના પિતા સાથે ખેતરમાં ટ્રેક્ટર લઈને ખેતી કામ કરવા અડીખમ ઉભી રહે છે.
પહેલાના સમયમાં માતા-પિતા સાથે બાળકો અલગ અલગ રમતો રમતા હતા, પણ હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં માટીની રમતો ભૂલાઈ ગઈ છે
અરવલ્લી જિલ્લામાં માસ્ટર માઈન્ડ જવાબદારે એપ્રોચ રોડ મંજુર થયો એ જગ્યા નહીં પણ બીજે બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો છે
ભિલોડાના વજાપુર પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023 નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અરાવલી બાયડ તાલુકાના કોઝણકંપાના 63 વર્ષીય ખેડૂત આમળાની ખેતી કરીને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.