ભરૂચપીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, કહ્યું રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારવું એ સૌથી મોટી ભૂલ અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. By Connect Gujarat 04 Mar 2024 17:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરીએકવાર થઈ શકે છે ઘરવાપસી, જુઓ અર્જુન મોઢવાડીયાએ શું આપ્યુ નિવેદન દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. By Connect Gujarat 04 Oct 2022 17:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરોડો રૂપિયાના કૌભાંડના મામલે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા-અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. By Connect Gujarat 17 Sep 2022 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે કોંગ્રેસની બેઠક, અર્જુન મોઢવાડીયા રહ્યા ઉપસ્થિત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર-2022ના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Aug 2022 17:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ યોજી નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે: અર્જુન મોઢવાડિયા ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે By Connect Gujarat 27 Nov 2021 17:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ગુજરાતનો માછીમાર ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર By Connect Gujarat 04 Sep 2021 14:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આજે થઈ શકે છે જાહેરાત, અર્જુન મોઢવાડીયા રેસમાં આગળ..! By Connect Gujarat 09 Jun 2021 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : કોંગ્રેસના નેતાએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, ભાજપના નેતાઓ છે સુપર સ્પ્રેડર : અર્જુન મોઢવાડિયા By Connect Gujarat 04 May 2021 14:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમદાવાદ : ગુજરાત કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ, તમે પણ જુઓ By Connect Gujarat 30 Nov 2020 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn