સુરત : અમદાવાદમાં વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બગસરા ગામની સીમમાંથી છોટા ઉદેપુરના દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા
ભાવનગર LCB દ્વારા શહેર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અલગ અલગ ટિમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે
કાપડનગરી સુરતના ભટાર વિસ્તારમાં ધોળા દિવસે રૂ.65 લાખના સોનાના બિસ્કિટની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
શહેરના શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપી ૧૭.૬૦ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.