અંકલેશ્વર: જાહેર માર્ગ પર કારમાં સીન સપાટા કરતા નબીરાઓની પોલીસે કરી ધરપકડ,વિડીયો થયો હતો વાયરલ
અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.
અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.
સુરતમાં ઊર્જા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો દોર શરુ થયો હતો, અને સાબરકાંઠા જિલ્લામાં રેલો પહોચ્યો હતો.
વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ઉટીયાદરામાં આવેલ PG ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના માસ્ટર માઈન્ડને ભરૂચ એલસીબી પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો