લિકર પોલિસી કેસ, CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવાય
દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે.
દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે.
એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.