સ્પોર્ટ્સ India beat New Zealand by 44 runs: India will now face Australia in the semi-finals 250 રનના ટાર્ગેટને ચેઝ કરતી ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ અફઘાનિસ્તાન કે ઓસ્ટ્રેલિયા, કોનું નસીબ ચમકશે? સેમિફાઇનલ માટેની રેસ ખૂબ જ રસપ્રદ અફઘાનિસ્તાનની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ અપસેટને કારણે, ઇંગ્લેન્ડની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે, By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IndvPak: પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, ભારત તરફથી સૌથી વધુ 100 રન કોહલીએ બનાવ્યા.. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ AUS vs ENG: લાહોરમાં રનનો વરસાદ, ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો રન ચેઝ કર્યો બેન ડકેટની ૧૬૫ રનની ઇનિંગ જોશ ઇંગ્લિસની સદીથી ઢંકાઈ ગઈ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો. By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતીય ટીમ 8 વર્ષ જૂનો હિસાબ ચૂકવશે, દુબઈમાં પાકિસ્તાનથી કઠિન સ્પર્ધા ૨૦૦૪માં સાઉથમ્પ્ટનમાં શરૂ થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ટક્કર આઠ વર્ષના વિરામ બાદ ૨૦૨૫માં દુબઈ પહોંચી છે. By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, તોફાની બેટ્સમેન બહાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ ખૂબ જ ધનવાન બનશે, ઈનામી રકમમાં મોટો વધારો જાહેર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ મહિનાની ૧૯મી તારીખથી પાકિસ્તાન અને દુબઈના સંયુક્ત યજમાનીમાં થવાનું છે. આ મોટી ટુર્નામેન્ટ માટે ICC એ ઈનામી રકમની જાહેરાત કરી છે. By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીતે બે પેનલ્ટી કોર્નર કર્યા ગોલ By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn