અંકલેશ્વર: હાંસોટના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં અસમાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કેટલીક ગાય પર જીવલેણ હુમલા કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે.
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો,જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચના રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં નજીવી તકરારમાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલાના મામલામાં પિતાનું 25 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.