ભરૂચ : જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની પર કર્યો હુમલો, હાથના ભાગે પહોચી ઇજા...
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી,
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી,
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડની લૂંટની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.
વીજ કંપનીના ચેકીંગમાં રહેલી 8 ટીમો ઉપર કસ્બાતીવાડમાં 50 થી 60 ના ટોળાંએ ઘેરી હુમલો, સોનાની ચેઇનની લૂંટ સહિત વાહનની તોડફોડ કરવાના મામલામાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
છત્તીસગઢના ભિલાઈમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે.
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર તેમના સૂરો માટે જાણીતા છે. તેમના અવાજનો જાદુ દેશભરના લોકોના દિલમાં તેમના માટે પ્રેમ પેદા કરે છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો,