નાગપુર હિંસામાં પહેલું મોત, ICUમાં દાખલ ઇરફાન અંસારીનું નિધન
મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ઘણો તણાવ હતો, આ હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ હિંસા દરમિયાન ઘાયલ થયેલા ઇરફાન અંસારીનું મોત નીપજ્યું છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ઘણો તણાવ હતો, આ હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ હિંસા દરમિયાન ઘાયલ થયેલા ઇરફાન અંસારીનું મોત નીપજ્યું છે.
ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.સોમવારે સાંજે થયેલી
મહારાષ્ટ્રના નાગપુરમાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધી 50 લોકોની ધરપકડ થઈ છે.100થી વધુ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
નાગપુરમાં થયેલી હિંસા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે આ ઘટનાને એક આયોજિત હુમલો ગણાવ્યો હતો. છવા ફિલ્મ અને ઔરંગઝેબનો ઉલ્લેખ કરીને, પોલીસ પર હુમલો કરનારાઓને છોડવામાં આવશે નહીં
ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સોમવારે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો કોઈ ઔરંગઝેબની કબરનું મહિમા કરી રહ્યું છે તો અમે તેને થવા દઈશું નહીં. બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ અને ઔરંગઝેબની કબરને હટાવવાની માંગણીના એલાન બાદ ખુલદાબાદમાં મકબરાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.