ટી-20 વર્લ્ડ કપ, PAK vs ENG : ફાઇનલ મેચના દિવસે વરસાદની સંભાવના, જાણો કોણ બનશે ચેમ્પિયન જો 20 ઓવર પૂરી નહીં થાય.!
ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં અવરોધ બની શકે છે.
ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં અવરોધ બની શકે છે.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પાકિસ્તાન માટે ફરી એકવાર તેની સૌથી ભરોસાપાત્ર જોડી એટલે કે બાબર આઝમ-મોહમ્મદ રિઝવાને અજાયબીઓ કરી.
નસીબના સહારે સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ 2009 બાદ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઉતરશે.
ટીમ ઈન્ડિયાને 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં મોટો ઝટકો લાગ્યો છે
ટી-20 વિશ્વકપમાં રવિવારે મોટો ઉલટફેર સર્જાતા પાકિસ્તાનને સેમિફાઈનલમાં પ્રવેશવાનો જીવનદાન મળ્યો હતો.