T20 વર્લ્ડ કપ : બુમરાહની જગ્યાએ શમીને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ, શાર્દુલ અને સિરાજ રિઝર્વ
મોહમ્મદ શમીને આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે જાહેરાત કરી હતી.
મોહમ્મદ શમીને આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે જાહેરાત કરી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું
GJEPC અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સેમિનાર યોજાયો કેન્દ્રિય મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત