ભરૂચ : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકાએ વૃદ્ધને માર મારતા મોત, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ...
વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
કુલ રૂ.૧૦,૩૯,૧૨૦ રૂપિયા મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.
પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવ્યો
મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા