પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BNP ની રેલી પછી આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત
બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા.
બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં.
પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવતા, BLA એ તેને નષ્ટ કરવાની ધમકી આપી છે અને ભારત પાસેથી રાજકીય, રાજદ્વારી અને લશ્કરી મદદ માંગી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ચાલતી બસમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં એક પેસેન્જર વાહન અને પોલીસના વાહનને ટક્કર મારી હતી.
પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.
પાકિસ્તાની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં અશાંત બલૂચિસ્તાનમાં એક મોટી કાર્યવાહીમાં 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં પોલીસ સ્ટેશન નજીક રિમોટ-કંટ્રોલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં બે બાળકોના મોત થયા છે.