બનાસકાંઠા : રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં 3ના મોત, દાદા સાથે 2 પૌત્રીઓના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો
અંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી
હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ
"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે
અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ
કાણોદરની SBI શાખાની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી બેંક સાથે છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.