ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી પ્રતિબંધિત
ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ, BCCI એ ભારતીય ખેલાડીઓ પર લગામ કડક કરવાનું શરૂ કરી દીધું છે.
ઇન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રીએ ચેતવણી આપી છે કે જો કંપની સ્થાનિક ઉત્પાદન જરૂરિયાતો પૂરી નહીં કરે તો તે એપલના આગામી આઇફોન 17 ના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે.
ભરૂચ SOG પોલીસે 2 અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોને ઝડપી પાડી રૂ. 6 હજારની દોરી અને મોપેડ મળી રૂ. 56 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના દાઉદી વ્હોરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે,જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લદાયો છે
ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા