અમદાવાદ : બોગસ એપ્લિકેશન મારફતે લોન આપી થતી હતી છેતરપિંડી, સાયબર ક્રાઇમે 400 એપ્લિકેશન બ્લોક કરી…
અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.
અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.
સોશિયલ મીડિયા કંપની મેટાએ રેપર કેન્યે વેસ્ટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે
ચાઈનીઝ મોબાઈલ ગેમ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) બાદ હવે સરકારે ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.