બોટાદ :રાણપુર નજીક કોઝવેમાં BAPS મંદિરના સ્વામીની અર્ટિગા કાર તણાઈ, 2નાં મોત,સ્વામી લાપતા,4નો બચાવ
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી
લંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે.
આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.