ભરૂચ : સતત આઠમી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધાની વરણી…
ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો
બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી દેતા વકીલોમાં વિરોધ જોવા મળી રહયો છે.
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી.