સુરત: બારડોલીમાં ભાઈએ જ કૌટુંબિક ભાઈઓ પર ચપ્પુ વડે કર્યો હુમલો, જુઓ CCTV ફૂટેજ
સુરતના બારડોલીના રામજી મંદિર નજીક યુવાને પોતાના જ બે ભાઈઓને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
સુરતના બારડોલીના રામજી મંદિર નજીક યુવાને પોતાના જ બે ભાઈઓને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
પલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે
સુરત જિલ્લાની બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવાનો મામલો ગરમાયો છે.આ વિદ્યાર્થીઓએ આજે બારડોલી કોલેજથી મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું