T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, ટાઈટલ જીતવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે આગામી T20 વર્લ્ડ કપ માટે 15-સભ્ય ભારતીય ટીમની જાહેરાત કરી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે આગામી T20 વર્લ્ડ કપ માટે 15-સભ્ય ભારતીય ટીમની જાહેરાત કરી.
સ્ટાર બેટર વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. T20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.