જો તમને IND vs PAK મેચની ટિકિટ ન મળી હોય તો નિરાશ ન થતાં, BCCI એ કરી આ મોટી જાહેરાત.!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને પાકિસ્તાન મેચ માટે વધારાની ટિકિટોના વેચાણની જાહેરાત કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને પાકિસ્તાન મેચ માટે વધારાની ટિકિટોના વેચાણની જાહેરાત કરી છે.
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી