ભરૂચ : ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાય, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું...
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે
GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે