જામનગર: જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણના ચકચારી મામલે આખરે 2 આરોપીની ધરપકડ
જી.જી.હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો, આખરે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સી.એમ.દ્વારા તપાસમાં આપવામાં આવ્યા હતા આદેશ.
જી.જી.હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો, આખરે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સી.એમ.દ્વારા તપાસમાં આપવામાં આવ્યા હતા આદેશ.
ધોધમાર વરસાદના કારણે નદી-નાળાં છલકાય ઉઠ્યા, રાવકી ગામ નજીકથી પસાર થતી નદીમાં કાર તણાઈ.
કોરોના મહામારીમાં દર્દીને પડી શકે છે લોહીની જરૂરિયાત, સમયસર લોહી ન મળતું હોવાની પણ ઉઠી છે લોક ફરિયાદ.
અરજદારે ઘરમાં બેસી દારૂ પીવાની છુટ આપવા કરી છે માંગણી, પ્રાઇવસી હેઠળ ઘરમાં બેસી દારૂ પીવા દેવાય તે માટે કરી છે અરજી.
બાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઈકમાં લગાવવામાં આવ્યા હતા.
જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, ‘આપ’નું ગુજરાત-મિશન 2022, સદસ્યતા અભિયાનની શરૂઆત.
બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપનીમાં ચોરીનો બનાવ, તસ્કરોએ ઓફિસમાંથી રોકડા રૂ. 5.10 લાખની કરી ચોરી.