બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાયા
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે.
અમેરિકામાં રોડ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મેસેચ્યુસેટ્સના શેફિલ્ડ શહેરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે.
દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા.
ભારતીય મૂળના હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકે બ્રિટનની સત્તા સંભાળી લીધી છે. ભલે તેઓ બ્રિટિશ વડા પ્રધાન હોય, તેમના ધાર્મિક મૂળ હજુ પણ ભારત સાથે જોડાયેલા છે.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે એડવેન્ચર ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને સુંદર ડેસ્ટિનેશન શોધી રહ્યા છો, તો તમે આ જગ્યાઓ પર જઈ શકો છો
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.
કોટેચા પરિવારમાં લક્ષ્મીપૂજનની અનોખી પરંપરા, દિવાળીના પાવન પર્વે થતી ઘરની સ્ત્રીઓની પૂજા