ભરૂચ : જંબુસરના તુલસીવાડી વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા પાણીથી નગરજનો થયા ત્રસ્ત...
ભરૂચ જીલ્લાના જંબુસર નગરના તળાવપુરામાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, લાઈટ અને ઉભરાતી ગટરોના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જીલ્લાના જંબુસર નગરના તળાવપુરામાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, લાઈટ અને ઉભરાતી ગટરોના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ અને વેપાર કરારથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરને પ્રોત્સાહન મળશે.
શિયાળાની ઋતુમાં માથાની ચામડી અને વાળની શુષ્કતા ઘણી વધી જાય છે. જેના કારણે વાળમાં ફ્રીઝીનેસની સમસ્યા પણ વધી જાય છે.
જામનગરમાં 78 વિધાનસભાના ઉમેદવાર રિવા બાને જિતાડવા તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
તાજેતરમાં તેમના ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા હતા. આ બાબતે તેમના નણંદ નયનબા જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. સમગ્ર મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે.
ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે.