વર્ષ 2022ને યાદગાર બનાવવા માટે આ સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ
વર્ષ 2022 સમાપ્ત થવા જઈ રહ્યું છે. લોકો વર્ષના અંતે ફરવા જાય છે. આ માટે તે દેશભરમાં પ્રવાસ કરે છે.
વર્ષ 2022 સમાપ્ત થવા જઈ રહ્યું છે. લોકો વર્ષના અંતે ફરવા જાય છે. આ માટે તે દેશભરમાં પ્રવાસ કરે છે.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધનેસડા ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પીવાનું પાણી અને વીજળી નહીં મળતા લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે.
બોલિવૂડમાં 60-70ના દાયકાની જાણીતી અભિનેત્રી આશા પારેખ તાજેતરમાં ગોવામાં આયોજિત 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં હાજરી આપવા આવી હતી.
શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાક બંધ અને શરદી થવી એ સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે.
PM મોદીને આવકારવા લોકોમાં અનોખો થનગનાટ, મોદીપ્રેમી યુવકે બનાવી છે અનોખી મોદી તસવીર
ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું