ભારત જોડો યાત્રા ત્રણ દિવસનો આરામ કરશે, 27 ઓક્ટોબરે તેલંગાણાથી ફરી શરૂ થશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાને દિવાળીના અવસર પર 24 થી 26 ઓક્ટોબર સુધી વિરામ મળશે. આ યાત્રા 27 ઓક્ટોબરની વહેલી સવારે તેલંગાણાથી ફરી શરૂ થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાને દિવાળીના અવસર પર 24 થી 26 ઓક્ટોબર સુધી વિરામ મળશે. આ યાત્રા 27 ઓક્ટોબરની વહેલી સવારે તેલંગાણાથી ફરી શરૂ થશે.
ગાંધીનગર ખાતે સંપન્ન થયેલ ડિફેન્સ એક્સ્પો-2022માં અંદાજે રૂ. 1 લાખ 53 હજાર કરોડના 451 એમઓયુ અને ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના કરારો થયા છે.
ગુજરાત રાજ્યના ભાવનગરથી રેડ પ્રાઇમ એપને વેબ સિરીઝ ફિલ્મની માન્યતા મળતા હવે ભારતની મનોરંજ પ્રેમી જનતાને આ ઓનલાઈન એપ દ્વારા ઈચ્છિત મનોરંજન પૂરું પાડવામાં આવશે
રતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીનું એક નામ રમા પણ હતું, તેથી જ તેને રમા એકાદશી કહેવાય છે .
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં પૂજા કરતા જોવા મળ્યા હતા તે ડ્રેસ હિમાચલના ચમ્બાની એક મહિલાએ હાથથી બનાવ્યો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખડસલીયા ગામની વિસ્તારમાંથી કપાસ તથા બાજરીના પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર ઝડપાયું