જામનગર : ગુજસીટોક કાયદા હેઠળ ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ સીલ કરાયા...
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
દરેક તહેવારની જેમ દિવાળી પર પણ ખાસ ખાણી-પીણી તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે...
જામનગર ખાતે શહેર ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના 78 અને 79 વિસ્તારમાં ઇ-સ્કૂટર અભિયાનની શરૂઆત કારવામાં આવી હતી.
ભારતનું ચૂંટણી પંચ આજે એટલે કે 14 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 3 વાગ્યે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની 2012માં સ્થાપના થયા બાદ 10 વર્ષમાં પ્રથમ વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડવામાં આવી છે.
એકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે
મુગલ સમયના સોનાના સિક્કા હોવાનું કહી ઠગાઇ પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ