અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં IPS મેસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો
પ્રખ્યાત રાજા રવિ વર્માના વિવિધ ચિત્રો છે સંગ્રહિત, સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરાયા
લોકો જેનો આ દિવાળીના તહેવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગોવર્ધન પૂજા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. યુવાનોના ગ્રૂપ દ્વારા સામસામે સળગતા ઇંગોરીય ફેંકવામાં આવે છે
કોટેચા પરિવારમાં લક્ષ્મીપૂજનની અનોખી પરંપરા, દિવાળીના પાવન પર્વે થતી ઘરની સ્ત્રીઓની પૂજા
આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.
એક વર્ષની રાહ જોયા પછી, ફરી એકવાર આનંદનો તહેવાર એટલે કે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.