સુરેન્દ્રનગર : લીંબડીમાં ભાઈએ બહેનને દુપટ્ટાથી ગળું દબાવી મારી નાખી લાશને કુંવામાં ફેંકી દીધી, હત્યાનો ભેદ ઉકેલાયો
કુવામાંથી મળેલી યુવતીની હત્યાનો ચકચારી મામલો, યુવતીની હત્યા સગાભાઈએ જ કરી હોવાનો ખુલાસો
કુવામાંથી મળેલી યુવતીની હત્યાનો ચકચારી મામલો, યુવતીની હત્યા સગાભાઈએ જ કરી હોવાનો ખુલાસો
સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાછાવણીમાં 13 વર્ષની સગીરાએ પોતાના પ્રેમીને મળવા માટે લોટમાં ઘેનની ગોળીઓ ભેળવી પરિવારને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
રોજિંદા જીવનમાં ઉપયોગી લીંબુના ભાવ આસમાન આંબી રહ્યાં છે ત્યારે વેપારીઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં લીંબુના ભાવ હજુ પણ ઊંચે પહોંચે એવી શક્યતા વ્યક્ત કરી હતી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી,
યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
પાવન સલીલા માં નર્મદાની આજથી પંચકોશી પરિક્રમાનો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે.મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો
સુરતના હજીરા વિસ્તારમાં આવેલ સુવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.