જામનગર : ભારે વરસાદના પગલે જરૂરિયાતમંદ લોકોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ, 2500 જેટલા ફૂડ પેકેટ આપી કર્યું સેવાનું કામ
ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું,
ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું,
ભરૂચ શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.
ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે બાયજુનો લોગો દેખાશે નહીં. BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતીય ટીમના નવા લીડ સ્પોન્સરની જાહેરાત કરી છે
દાંત આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જો તે ન હોય તો, આપણે સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવાથી વંચિત રહીએ છીએ..
મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ 2 સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.
ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 10 લોકો ઘાયલ થયા છે.