ગાંધીનગર : PM મોદીની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય “સેમિકોન ઇન્ડિયા-2023” કાર્યક્રમનું કરાશે ઉદ્ઘાટન…
ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
સારા અલી ખાન આ દિવસોમાં દરેક જગ્યાએ છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ જરા હટકે જરા બચકે રીલિઝ થઈ હતી.
ધાંગધ્રા GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે વાછરડીનું બુધવારે વહેલી સવારે દીપડાએ મારણ કર્યું હતું.
વરસાદે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી રોકી હતી
પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લાના સહકારી આગેવાન સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે