કુલ્લુમાં તાસના પત્તાની માફ 30 સેકન્ડમાં એક પછી એક 7 ઇમારતો ધરાશાયી, 24 કલાકમાં 12ના મોત….
કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાબરા તાલુકાના 57 ગામના સરપંચોએ GEM પોર્ટલ પરથી વસ્તુ ખરીદવાની સામે વિરોધ નોંધાવી વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગૌરવપથ પર ટ્રાફિકની સમસ્યાને લઈને મહાનગર પાલિકા અને રાજ્યસરકારની મદદથી શહેરનો પ્રથમ ફલાયઓવર નિર્માણ કરવા આવી રહયો છે.
ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે
ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
24 ઓગસ્ટથી એટલે કે આજથી આગામી 30 વર્ષ સુધી જાપાન દરરોજ 5 લાખ લીટર રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડશે.