IND vs PAK: ઓવર કોન્ફિડન્સમાં પાકિસ્તાન! ભારત સામેની મેચ પહેલા પ્લેઈંગ ઈલેવન જાહેર કરી.!
ભારત સામેની મેચ પહેલા જ પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
ભારત સામેની મેચ પહેલા જ પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
કેદારનાથ ફરવા જવાનું જો તમે વિચારી રહ્યા હોવ તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ કામની છે. ફરવા જવા માટે અણુક આપણે એવી વસ્તુઓ લઈ જવી પડે છે.
શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા ઉજવણી અંતર્ગત ચક્ષુદાન જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે