ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વિવાદનો આખરે અંત, ખેડૂતોએ સંમતિ એવોર્ડનો કર્યો સ્વીકાર
વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો......
વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો......
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના શક્કરપોર ભાઠાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો