ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
કાઉન્સીલના સફળ આયોજન બદલ દક્ષિણ પ્રાંત દ્વારા ભરૂચ શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તથા તેમની ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
અમલેશ્વર ગામની મહિલાઓને ૮૦ ટકાથી ઓછા ધુમાડા અને રોગોથી મુક્ત ૧૦થી વધુ ચુલાઓનું વિતરણ કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ‘રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું