ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.
મરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે.
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારનો અકસ્માત, 3 સાધુના ઘટના સ્થળે મોત, જ્યારે 12 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે