અંકલેશ્વર: સૌરાષ્ટ્ર આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
સાજન આહીર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે
સાજન આહીર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે
ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે, આપવી નહીં.