ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી અપનાવો’ થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી..
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી..
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે
ભરૂચ (બૌડા)ના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરીને મંજુરી આપવામાં આવી
કલેકટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું..
ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
ભારે વાહનો માટે ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે