ભરૂચ ભરૂચ: જંબુસરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસે તપાસ આદરી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો By Connect Gujarat Desk 24 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરા ગ્રામપંચાયત કચેરી નજીકથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી By Connect Gujarat Desk 19 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગટરમાંથી મળેલા હાથ પરના ટેટુએ મૃતકની ઓળખ કરાવી ! હત્યારાની ધરપકડ માટે પોલીસની કવાયત ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે. By Connect Gujarat 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત, હવે બન્ને હાથ મળી આવ્યા ! ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા. By Connect Gujarat 31 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેજ-ભેંસલી નજીકથી યુવકનો મૃતદેહ મળી આવવાનો મામલો, એક હત્યારાની પોલીસે કરી ધરપકડ... ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી... By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,પોલીસ તપાસ શરૂ યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અજાણ્યા મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવ્યા, ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીમાંથી કેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn