શિક્ષણભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે જ્ઞાનોત્સવ અંતર્ગત 661 વિદ્યાર્થીઓ દ્વારા 525 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય તેવા આશય સાથે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 14 Dec 2024 18:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો... ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. By Connect Gujarat Desk 07 Dec 2024 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : નારાયણ વિદ્યાલય શાળા દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સહ પારસમણિ વિશેષાંકની વિમોચન વિધિ યોજાય... ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે. By Connect Gujarat 10 Aug 2024 18:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં રંગોળી-ચિત્ર સ્પર્ધાનું આયોજન,હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું By Connect Gujarat 09 Aug 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn