ભરૂચ : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 500થી વધુ દીકરીઓને લાભ એનાયત કરાયા.
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
ભરૂચમાં રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે.
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી
નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..
હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રમુખ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર દ્વારા બરતરફ કરવામાં આવે તેવી માગણી આવેદન પત્ર પાઠવ્યું
ડીયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં 200 મીટરની દોડમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે
અંકલેશ્વર NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાભારે ફિક જામની સ્થિતિ સર્જાઈ હતી