ભરૂચ: ઇન્સ્ટાગ્રામ પર હિન્દૂ દેવી દેવતાઓ અંગે બિભત્સ ટિપ્પણી કરી, ત્રણ યુવાનો જેલભેગા
.આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતા નામે બિભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા
.આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતા નામે બિભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા
પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તીજનક ઉલ્લેખ કરાયો હતો
આમોદની પૂરસા રોડ નવીનગરી ખાતે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈજ ધ્યાન આપવામાં નહીં આવતા પૂરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી હતી
CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે
જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.