ભરૂચ: પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા
આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે
આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી
ભરૂચના માતરિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે. માતરિયા તળાવમાં 5 ફુવારા લગાવવામાં આવ્યા છે
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો