ભરૂચ : નદી મહોત્સવ અંતર્ગત શહેરમાં સામુહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન યોજાઇ
ભરુચમાં નદી ઉત્સવ અંતર્ગત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ હતી.
ભરુચમાં નદી ઉત્સવ અંતર્ગત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ હતી.
શિયાળાની શરૂઆત થતાંની સાથે વાયરલ તેમજ અન્ય બિમારીઓના દર્દીઓ વધી રહયાં છે.
લઘુમતી સમાજ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીઓના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે તૃતીય યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો.
ભરૂચ જીલ્લામાં ટૂંક જ સમયમાં એરસ્ટ્રીપ શરૂ થવા જઈ રહી છે જે અંગેના અણસાર ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપ્યા હતા
વર્ષ 2021 વર્ષના અંતિમ તહેવાર નાતાલની ભરૂચ શહેરના ખ્રિસ્તીબંધુઓએ સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરી હતી.