ભરૂચ: જંબુસરની નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન
ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે.
રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ
રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.