ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...
સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે
સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે
લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24 હજાર અને 4 ફોન મળી કુલ કિંમત રૂપિયા 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે
પોલીસે ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
તસ્કરે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું